પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીશ્રીએ જાપાનના PM મહામહિમ ફુમિયો કિશિદાને COVID-19માંથી ઝડપથી સ્વસ્થ થવા શુભેચ્છા પાઠવી

Posted On: 21 AUG 2022 5:49PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રીશ્રીએ જાપાનના PM મહામહિમ ફુમિયો કિશિદાને COVID-19માંથી ઝડપથી સ્વસ્થ થવા શુભેચ્છા પાઠવી છે.

એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીશ્રીએ કહ્યું;

"મારા મિત્ર પ્રધાનમંત્રી ફ્યુમિયો કિશિદાને COVID-19માંથી તેઓ ઝડપથી સાજા થાય તેવી શુભેચ્છા."

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1853448) Visitor Counter : 201