પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ભૂતપૂર્વ પીએમ શ્રી રાજીવ ગાંધીને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

Posted On: 20 AUG 2022 9:32AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી શ્રી રાજીવ ગાંધીને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે.

એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

"આપણા પૂર્વ પ્રધાનમંત્રીશ્રી રાજીવ ગાંધીને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ."

 

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1853284) Visitor Counter : 199