પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ શ્રી કુલદીપ રાજ ગુપ્તાના નિધન પર શોક વ્યક્ત કર્યો
Posted On:
18 AUG 2022 10:28PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જમ્મુ અને કાશ્મીરના લોકપ્રિય નેતા શ્રી કુલદીપ રાજ ગુપ્તાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે શ્રી કુલદીપ રાજ ગુપ્તાએ તેમનું જીવન લોકોના કલ્યાણ અને સામાજિક સશક્તીકરણ માટે સમર્પિત કર્યું હતું.
પ્રધાનમંત્રી શ્રીએ ટ્વીટ કર્યું:
"जम्मू-कश्मीर के लोकप्रिय भाजपा नेता कुलदीप राज गुप्ता जी के निधन से अत्यंत दुख हुआ है। उन्होंने अपना जीवन जन कल्याण के साथ-साथ समाज के सशक्तिकरण के लिए समर्पित कर दिया। ईश्वर शोक की इस घड़ी में उनके परिजनों और समर्थकों को संबल प्रदान करे। ओम शांति!"
SD/GP/JD
(Release ID: 1853014)
Visitor Counter : 227
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Telugu
,
Kannada
,
Malayalam