પોસ્ટેડ ઓન:
16 AUG 2022 10:13AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પારસી નવા વર્ષ નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી છે.
એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"પારસી નવા વર્ષની શુભેચ્છાઓ. આવનારું વર્ષ આનંદ, સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્યથી ભરેલું રહે. નવરોઝ મુબારક!"
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com