પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીશ્રીએ વિશ્વ સંસ્કૃત દિવસ પર શુભેચ્છા પાઠવી
Posted On:
12 AUG 2022 8:54PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ સંસ્કૃત દિવસ પર લોકોને શુભેચ્છા પાઠવી છે. તેમણે સંસ્કૃતને લોકપ્રિય બનાવવા માટે કામ કરનારાઓના પ્રયાસોને બિરદાવ્યા. તેમણે મન કી બાતમાંથી બે કિસ્સાઓ શેર કર્યા જ્યાં તેમણે સંસ્કૃતના મહત્વ અને સૌંદર્ય વિશે વિગતવાર વર્ણન કર્યું. તેમણે યુવાનોમાં સંસ્કૃતની વધતી જતી લોકપ્રિયતા પર પણ પ્રકાશ પાડ્યો હતો.
પ્રધાનમંત્રીશ્રીએ ટ્વીટ કર્યું:
“विश्वसंस्कृतदिनस्य शुभाशया:। भारते विश्वे च संस्कृतप्रचाराय कार्यं कुर्वतां सर्वेषाम् अभिनन्दनं करोमि। पूर्वतने एकस्मिन् #MannKiBaat मध्ये मया संस्कृतस्य महत्त्वं सौन्दर्यं च यत् उक्तं तत् अत्र ददामि।
गतेषु वर्षेषु युवानः संस्कृतप्रचारे अग्रेसराः सन्ति। अगस्त २०२१ #MannKiBaat मध्ये अहम् एतादृशानां प्रयत्नानां प्रशंसां कृतवान्। आशासे यत् आगामिकाले अपि अस्माकं युवानः संस्कृते रुचिं दर्शयेयुः।”
SD/GP/JD
(Release ID: 1851413)
Visitor Counter : 200
Read this release in:
English
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam