રેલવે મંત્રાલય
રેલ્વે પ્રોટેક્શન ફોર્સ (RPF)માં કોન્સ્ટેબલ માટે 9000 જગ્યાઓ માટે ભરતી અંગેના મીડિયા અહેવાલોનું ખંડન
Posted On:
12 AUG 2022 12:04PM by PIB Ahmedabad
રેલ્વે પ્રોટેક્શન ફોર્સ (RPF)માં કોન્સ્ટેબલની 9000 જગ્યાઓ માટે ભરતી અંગે મીડિયામાં એક કાલ્પનિક સંદેશ પ્રસારિત કરવામાં આવી રહ્યો છે. આથી જાણ કરવામાં આવે છે કે RPF અથવા રેલવે મંત્રાલય દ્વારા તેમની સત્તાવાર વેબસાઇટ પર અથવા કોઈપણ પ્રિન્ટ અથવા ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા આવી કોઈ સૂચના જારી કરવામાં આવી નથી.
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1851178)
Visitor Counter : 228