પોસ્ટેડ ઓન:
11 AUG 2022 9:21AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રક્ષાબંધનના ખાસ અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી છે.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
"આપ સૌને રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
રક્ષાબંધનના ખાસ અવસર પર દરેકને શુભેચ્છાઓ.”
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com