પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રીએ મેન્સ ડબલ્સ બેડમિન્ટનમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ સાત્વિક સાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીને અભિનંદન પાઠવ્યા
प्रविष्टि तिथि:
08 AUG 2022 7:50PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બર્મિંગહામ CWG 2022માં મેન્સ ડબલ્સ બેડમિન્ટનમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ સાત્વિક સાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીને અભિનંદન પાઠવ્યા છે.
પ્રધાનમંત્રી શ્રીએ ટ્વીટ કર્યું;
"ભારતની બેડમિન્ટન ટુકડીએ સફળતા અને શ્રેષ્ઠતાને ફરીથી વ્યાખ્યાયિત કરી છે. @satwiksairaj અને @Shettychirag04 દ્વારા ટીમવર્ક અને કૌશલ્યનું શાનદાર પ્રદર્શન. ગોલ્ડ મેડલ લાવવા બદલ તેમના માટે ગર્વ છે. તેઓ આવનાર સમયમાં ભારત માટે વધુ નામના મેળવતા રહે. #Cheer4India"
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1850081)
आगंतुक पटल : 214
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam