પ્રધાનમંત્રીનું કાર્યાલય
પીએમએ રાજસ્થાનના સીકરમાં ખાટુ શ્યામજી મંદિર સંકુલમાં નાસભાગને કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો
प्रविष्टि तिथि:
08 AUG 2022 9:22AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના સીકરમાં ખાટુ શ્યામજી મંદિર પરિસરમાં નાસભાગને કારણે થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
"રાજસ્થાનના સીકરમાં ખાટુ શ્યામજી મંદિર સંકુલમાં નાસભાગને કારણે થયેલી જાનહાનિથી દુઃખી છું. મારા વિચારો શોકગ્રસ્ત પરિવારો સાથે છે. હું પ્રાર્થના કરું છું કે જેઓ ઘાયલ થયા છે તેઓ જલ્દીથી સાજા થાય."
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1849650)
आगंतुक पटल : 210
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Bengali
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam