પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીશ્રીએ CWG 2022માં મહિલાઓની 50 kg બોક્સિંગમાં સુવર્ણ ચંદ્રક જીતવા બદલ નિખત ઝરીનને અભિનંદન પાઠવ્યા
પોસ્ટેડ ઓન:
07 AUG 2022 8:11PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કોમનવેલ્થ ગેમ્સ, 2022માં મહિલાઓની 50 કિગ્રા બોક્સિંગમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ નિખત ઝરીનને અભિનંદન પાઠવ્યા છે.
પ્રધાનમંત્રીશ્રીએ ટ્વીટ કર્યું;
“નિખત ઝરીન ભારતનું ગૌરવ છે. તે એક વર્લ્ડ ક્લાસ એથ્લેટ છે જે તેની કુશળતા માટે વખણાય છે. હું તેને CWGમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ અભિનંદન આપું છું. વિવિધ ટૂર્નામેન્ટમાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને તેણીએ શાનદાર સાતત્ય દર્શાવ્યું છે. તેના ભવિષ્યના પ્રયાસો માટે શુભેચ્છાઓ. #Cheer4India"
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1849534)
મુલાકાતી સંખ્યા : 235
આ રીલીઝ વાંચો:
Bengali
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam