પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રીએ મહિલા 60 KG બોક્સિંગમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ જૈસ્મિનને અભિનંદન પાઠવ્યા
પોસ્ટેડ ઓન:
06 AUG 2022 10:06PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બર્મિંગહામ CWG 2022માં મહિલાઓની 60 KG બોક્સિંગમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ જૈસ્મિનને અભિનંદન પાઠવ્યા છે.
એક ટ્વીટમાં, પ્રધાનમંત્રી શ્રીએ કહ્યું;
"CWGમાં ભારતીય એથ્લેટ્સ વિવિધ રમતોમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી રહ્યા છે. આનંદ છે કે જૈસ્મિન લેમ્બોરિયાએ બોક્સિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. તેણીની રમતગમતની સફળતા ભારતીય બોક્સિંગના ભાવિ માટે શુભ સંકેત આપે છે. આગામી વર્ષોમાં તે ગૌરવ પ્રાપ્ત કરતી રહે. #Cheer4India"
SD/GP/JD
(રીલીઝ આઈડી: 1849243)
મુલાકાતી સંખ્યા : 158
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam