પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ કુસ્તીબાજ દીપક પુનિયાને બર્મિંગહામ 2022 કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ શુભેચ્છાઓ પાઠવી

Posted On: 06 AUG 2022 12:10AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બર્મિંગહામ 2022 કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ કુસ્તીબાજ દીપક પુનિયાને શુભેચ્છાઓ પાઠવી છે.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

"આપણા પોતાના દીપક પુનિયાના અદભૂત રમત પ્રદર્શન પર ગર્વ અનુભવું છું! તે ભારતનું ગૌરવ છે અને તેણે ભારતને ઘણી નામના અપાવી છે. દરેક ભારતીય તેના ગોલ્ડ મેડલ જીતવાથી ખુશ છે. આગામી તમામ પ્રયત્નો માટે તેને શુભેચ્છાઓ."

 

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1849014) Visitor Counter : 162