પ્રધાનમંત્રીનું કાર્યાલય

પીએમએ તેજસ્વિન શંકરને ભારતનો પ્રથમ હાઈ જમ્પ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા

Posted On: 04 AUG 2022 9:55AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તેજસ્વિન શંકરને ભારતનો પ્રથમ હાઈ જમ્પ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે. કોમનવેલ્થ ગેમ્સ, 2022માં તેજસ્વિન શંકરનો હાઇ જમ્પમાં બ્રોન્ઝ પણ ટ્રેક એન્ડ ફિલ્ડમાં ભારતનો પ્રથમ છે.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

તેજસ્વિન શંકરે ઈતિહાસ રચ્યો. તેણે CWGમાં આપણો પહેલો હાઈ જમ્પ મેડલ જીત્યો. તેને બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન. તેના પ્રયત્નો પર ગર્વ છે. તેના ભવિષ્યના પ્રયાસો માટે શુભેચ્છાઓ. તે સફળતા મેળવતો રહે.”

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1848172) Visitor Counter : 182