પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav g20-india-2023

પ્રધાનમંત્રી શ્રીએ કોમનવેલ્થ ગેમ્સ 2022માં મહિલા જુડોમાં સિલ્વર મેડલ જીતવા બદલ શુશીલા દેવી લિકમાબામને અભિનંદન

Posted On: 01 AUG 2022 10:45PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બર્મિંગહામમાં કોમનવેલ્થ ગેમ્સ 2022માં મહિલા જુડોમાં સિલ્વર મેડલ જીતવા બદલ શુશીલા દેવી લિકમાબામને અભિનંદન પાઠવ્યા છે.

એક ટ્વીટમાં, પ્રધાનમંત્રી શ્રીએ કહ્યું;

"શુશીલા દેવી લિકમાબામના અસાધારણ પ્રદર્શનથી ખુશી. સિલ્વર મેડલ જીતવા બદલ તેણીને અભિનંદન. તેણીએ નોંધપાત્ર કૌશલ્ય અને લવચિકતા દર્શાવી છે. તેણીના ભાવિ પ્રયાસો માટે શુભેચ્છાઓ."

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1847198) Visitor Counter : 149