પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રી અર્થશાસ્ત્રી નિકોલસ સ્ટર્નને મળ્યા

પોસ્ટેડ ઓન: 09 JUL 2022 8:11PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સના અર્થશાસ્ત્રના પ્રોફેસર લોર્ડ નિકોલસ સ્ટર્નને મળ્યા હતા. બંને મહાનુભાવોએ વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.

લોર્ડ નિકોલસ સ્ટર્નના ટ્વીટના જવાબમાં, વડાપ્રધાને ટ્વિટ કર્યું;

"@lordstern1 ને મળ્યા અને વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરીને આનંદ થયો. પર્યાવરણ પ્રત્યેનો તેમનો જુસ્સો અને નીતિ સંબંધિત મુદ્દાઓની ઝીણવટભરી સમજ પ્રશંસનીય છે. તેઓ ભારત વિશે પણ આશાવાદી છે અને 130 કરોડ ભારતીયોની કુશળતામાં વિશ્વાસ રાખે છે."

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 1840436) મુલાકાતી સંખ્યા : 226