પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રીએ ચિત્રકૂટમાં માર્ગ અકસ્માતમાં થયેલી જાનહાનિ પ્રત્યે શોક વ્યક્ત કર્યો

प्रविष्टि तिथि: 09 JUL 2022 4:37PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના ચિત્રકૂટમાં માર્ગ અકસ્માતમાં થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વિટ કર્યું;
“ચિત્રકૂટમાં રાષ્ટ્રીય રાજમાર્ગ પર થયેલો અકસ્માત અત્યંત પીડાદાયક છે. તેમાં જે લોકોએ પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે, તેમના પ્રત્યે મારી ઊંડી સંવેદનાઓ. તેની સાથે જ હું ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય થાય એવી કામના કરૂં છુંઃ પીએમ”

SD/GP/JD


(रिलीज़ आईडी: 1840390) आगंतुक पटल : 182
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Assamese , Bengali , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam