પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રીએ શ્રી અમરનાથ ગુફા પાસે વાદળ ફાટવાથી થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો

प्रविष्टि तिथि: 08 JUL 2022 9:26PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી અમરનાથ ગુફા પાસે વાદળ ફાટવાથી થયેલી જાનહાનિ બદલ શોક વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રી શ્રીએ ટ્વીટ કર્યું:

"શ્રી અમરનાથ ગુફા પાસે વાદળ ફાટવાથી વ્યથિત. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના. @manojsinha_જી સાથે વાત કરી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો. બચાવ અને રાહત કામગીરી ચાલી રહી છે. અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય પૂરી પાડવામાં આવી રહી છે."

SD/GP/JD


(रिलीज़ आईडी: 1840235) आगंतुक पटल : 219
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Manipuri , Assamese , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam