પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પીએમએ દલાઈ લામાને તેમના 87મા જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી

પોસ્ટેડ ઓન: 06 JUL 2022 11:38AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વહેલી સવારે દલાઈ લામાને તેમના 87મા જન્મદિવસ પર ફોન પર શુભેચ્છા પાઠવી છે. તેમણે દલાઈ લામાના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે પણ પ્રાર્થના કરી હતી.

એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

"પરમ પવિત્ર @દલાઈલામાને આજે વહેલી સવારે ફોન પર 87મા જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. અમે તેમના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરીએ છીએ."

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 1839527) મુલાકાતી સંખ્યા : 281