પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ગુજરાત સરકારના પૂર્વ મંત્રી શ્રી ભગુભાઈ પટેલના નિધન પર શોક વ્યક્ત કર્યો
પોસ્ટેડ ઓન:
26 JUN 2022 2:10PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત સરકારના પૂર્વ મંત્રી શ્રી ભગુભાઈ પટેલના નિધન પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે જનસેવાના ક્ષેત્રમાં શ્રી પટેલના યોગદાનને હંમેશા યાદ રાખવામાં આવશે.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:
"ગુજરાત સરકારના પૂર્વ મંત્રી શ્રી ભગુભાઈ પટેલના અવસાનથી દુ:ખ થયું. જનસેવા ક્ષેત્રે તેઓનું પ્રદાન હંમેશાં યાદ રહેશે. સદગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના તથા શોકગ્રસ્ત પરિવારને સાંત્વના....... ૐ શાંતિ: ||"
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1837089)
મુલાકાતી સંખ્યા : 241
આ રીલીઝ વાંચો:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada