પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ લોકોને આ યોગ દિવસને સફળ બનાવવા અને યોગને વધુ લોકપ્રિય બનાવવા વિનંતી કરી
Posted On:
20 JUN 2022 1:44PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લોકોને આ યોગ દિવસને સફળ બનાવવા અને યોગને વધુ લોકપ્રિય બનાવવા વિનંતી કરી છે.
પ્રધાનમંત્રીએ ટ્વિટ કર્યું; “આવતીકાલે, 21મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ચિહ્નિત કરવામાં આવશે. ‘માનવતા માટે યોગ’ ની થીમ દ્વારા માર્ગદર્શન આપીને, ચાલો આ યોગ દિવસને સફળ બનાવીએ અને યોગને વધુ લોકપ્રિય બનાવીએ.”
*****
DS/ST
SD/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1835486)
Visitor Counter : 370
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam