પ્રધાનમંત્રીનું કાર્યાલય

પીએમએ લોકોને સારા સ્વાસ્થ્ય અને સુખાકારી માટે યોગાભ્યાસ કરવા વિનંતી કરી

Posted On: 19 JUN 2022 9:58AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે વર્તમાન યુગમાં જ્યારે બિન-સંચારી અને જીવનશૈલી સંબંધિત બિમારીઓ વધી રહી છે ત્યારે યોગ વધુ મહત્ત્વપૂર્ણ બની ગયો છે. શ્રી મોદીએ લોકોને સારા સ્વાસ્થ્ય અને સુખાકારી માટે યોગાભ્યાસ કરવા વિનંતી કરી છે. તેમણે યોગ પર એક વીડિયો પણ શેર કર્યો છે.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

"યોગનું મહત્વ વર્તમાન યુગમાં વધુ બને છે જ્યારે બિન-સંચારી અને જીવનશૈલી સંબંધિત બિમારીઓ ખાસ કરીને યુવાનોમાં વધી રહી છે.

સારા સ્વાસ્થ્ય અને સુખાકારી માટે યોગનો અભ્યાસ કરો."

 

"ਯੋਗ ਦੀ ਮਹੱਤਤਾ ਅਜੋਕੇ ਯੁਗ ਵਿੱਚ ਹੋਰ ਵੀ ਵਧ ਜਾਂਦੀ ਹੈ ਜਿੱਥੇ ਗ਼ੈਰ-ਸੰਚਾਰੀ ਅਤੇ ਜੀਵਨ ਸ਼ੈਲੀ ਨਾਲ ਸਬੰਧਿਤ ਬਿਮਾਰੀਆਂ ਖਾਸ ਕਰਕੇ ਨੌਜਵਾਨਾਂ ਵਿੱਚ ਵਧ ਰਹੀਆਂ ਹਨ। ਚੰਗੀ ਸਿਹਤ ਅਤੇ ਤੰਦਰੁਸਤੀ ਲਈ ਯੋਗ ਦਾ ਅਭਿਆਸ ਕਰੋ।"

"സാംക്രമികമല്ലാത്തതും, ജീവിതശൈലിയുമായി ബന്ധപ്പെട്ടതുമായ രോഗങ്ങൾ  പ്രത്യേകിച്ച് യുവാക്കൾക്കിടയിൽ, കൂടി വരുന്ന ഇന്നത്തെ കാലഘട്ടത്തിൽ യോഗയുടെ പ്രാധാന്യം കൂടുതൽ വർധിക്കുന്നു.  നല്ല ആരോഗ്യത്തിനും സ്വാസ്ഥ്യത്തിനും യോഗ പരിശീലിക്കുക."

"વર્તમાન સમયમાં યોગનું મહત્વ વધી જાય છે, જ્યાં ખાસ કરીને યુવાઓમાં બિન ચેપી અને જીવનશૈલી આધારિત બીમારીઓ વધી રહી છે. સારા સ્વાસ્થ્ય અને સુખાકારી માટે યોગાભ્યાસ કરો."

"सध्या योगाभ्यासाचं महत्व अधिकच वाढलं आहे कारण, सद्य परिस्थितीत विशेषतः युवा वर्गात  असंसर्गजन्य आणि जीवनशैलीशी निगडीत आजारांचं प्रमाण वाढलं आहे. तेव्हा चांगलं आरोग्य आणि कल्याणासाठी योगाभ्यास करत राहा."

"বৰ্তমান যুগত বিশেষকৈ যুৱসকলৰ মাজত অসংক্ৰামক আৰু জীৱনশৈলী সম্পৰ্কীয় ৰোগ বৃদ্ধি পোৱাৰ ফলত  যোগৰ গুৰুত্ব আৰু অধিক হৈ পৰিছে।  সুস্বাস্থ্য আৰু সুস্থতাৰ বাবে যোগ অভ্যাস কৰক।"

"தொற்றா நோய்களும் வாழ்க்கை முறை சிக்கல்களால் ஏற்படும் உடல்நல சீர்கேடுகளும் , குறிப்பாக   இளம் வயதினரிடையே  பெருகி வரும் தற்காலச் சூழலில் ,  யோகா கூடுதல் முக்கியத்துவம் பெறுகிறது. சிறந்த ஆரோக்கியத்திற்கும் நலனுக்கும் யோகா பயிற்சியை மேற்கொள்ளுங்கள்."

"বর্তমান যুগে  অ-সংক্রামক এবং জীবনশৈলীগত রোগ ক্রমশ বাড়ছে , বিশেষ করে তরুণদের মধ্যে , আর তাই, যোগা-র গুরুত্বও আরো বেশি হয়ে দাঁড়াচ্ছে । সুস্বাস্থ্য এবং ভালো থাকার জন্য যোগাভ্যাস করুন ।"

"ସାମ୍ପ୍ରତିକ ସମୟରେ, ବିଶେଷ କରି ଯୁବପିଢ଼ିଙ୍କ ମଧ୍ୟରେ ଅଣସଂକ୍ରାମକ ଏବଂ ଜୀବନଶୈଳୀ ସମ୍ବନ୍ଧୀୟ ଅସୁସ୍ଥତା ବୃଦ୍ଧି ପାଉଥିବା କାରଣରୁ ଯୋଗ ଆହୁରି ଅଧିକ ଗୁରୁତ୍ବପୂର୍ଣ୍ଣ ହୋଇପଡ଼ିଛି । ଉତ୍ତମ ସ୍ବାସ୍ଥ୍ୟ ଓ ଆରୋଗ୍ୟ ପାଇଁ ଯୋଗାଭ୍ୟାସ କରନ୍ତୁ ।"

"నాన్-కమ్యూనికేబుల్ వ్యాధులు , జీవనశైలి సంబంధిత రుగ్మతలు పెరుగుతున్న ప్రస్తుత కాలంలో ముఖ్యంగా యువతలో యోగ యొక్క ప్రాముఖ్యత మరింత పెరిగింది. మంచి ఆరోగ్యం కోసం యోగ సాధన చేయండి."

"ಅಸಾಂಕ್ರಾಮಿಕ  ಮತ್ತು ಜೀವನ ಶೈಲಿಗೆ ಸಂಬಂಧಿಸಿದ ರೋಗಗಳು ಹೆಚ್ಚಾಗುತ್ತಿರುವ, ಅದರಲ್ಲಿಯೂ ಯುವ ವರ್ಗಗಳಲ್ಲಿ ಹೆಚ್ಚಾಗುತ್ತಿರುವ ಪ್ರಸ್ತುತ ಯುಗದಲ್ಲಿ  ಯೋಗದ ಪ್ರಾಮುಖ್ಯತೆ  ಹೆಚ್ಚು ಪ್ರಸ್ತುತವಾಗುತ್ತದೆ.  ಉತ್ತಮ  ಆರೋಗ್ಯ   ಮತ್ತು  ಸ್ವಸ್ಥತೆಗಾಗಿ  ಯೋಗಭ್ಯಾಸ  ಮಾಡಿರಿ."

"आज के समय में योग का महत्त्व और अधिक हो जाता है, जब Non-communicable और Lifestyle से जुड़ी बीमारियां युवाओं में विशेष रूप से बढ़ रही हैं। इसलिए अच्छी सेहत और तंदुरुस्ती के लिए योग का अभ्यास अवश्य करें।"

 

 

*****

DS/ST

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1835205) Visitor Counter : 172