પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રીએ રાજસ્થાનમાં માર્ગ અકસ્માતમાં થયેલી જાનહાનિ અંગે શોક વ્યક્ત કર્યો
પોસ્ટેડ ઓન:
07 JUN 2022 9:26PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના બાડમેરમાં એક માર્ગ અકસ્માતમાં થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.
પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું:
"રાજસ્થાનના બાડમેરમાં થયેલ માર્ગ અકસ્માત ખૂબ જ દુઃખદ છે. આમાં જે લોકોએ જીવ ગુમાવ્યો છે તેમના પરિવારો પ્રત્યે હું મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. ભગવાન તેમને આ દુઃખની ઘડીમાં શક્તિ આપે: PM"
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1831945)
મુલાકાતી સંખ્યા : 225
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam