પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ પ્રોફેસર ભીમ સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો
પોસ્ટેડ ઓન:
31 MAY 2022 12:06PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રોફેસર ભીમ સિંહના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.
શ્રી મોદીએ કહ્યું કે પ્રોફેસર ભીમ સિંહજીને એક એવા તળિયાના નેતા તરીકે યાદ કરવામાં આવશે જેમણે પોતાનું જીવન જમ્મુ અને કાશ્મીરના કલ્યાણ માટે સમર્પિત કર્યું હતું.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
"પ્રોફેસર ભીમ સિંહજીને એક તળિયાના નેતા તરીકે યાદ કરવામાં આવશે જેમણે જમ્મુ અને કાશ્મીરના કલ્યાણ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું. તેઓ ખૂબ જ અભ્યાસુ અને વિદ્વાન હતા. હું હંમેશા તેમની સાથેની મારી વાતચીતને યાદ કરીશ. તેમના નિધનથી દુઃખી છું. તેમના પરિવાર અને સમર્થકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ."
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1829704)
મુલાકાતી સંખ્યા : 217
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam