કાયદો અને ન્યાય મંત્રાલય

પ્રેસ વિજ્ઞપ્તિ

Posted On: 12 MAY 2022 4:03PM by PIB Ahmedabad

ભારતના ચૂંટણી પંચમાં મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે સૌથી વરિષ્ઠ ચૂંટણી કમિશનર શ્રી રાજીવ કુમારની નિમણૂક કરતાં રાષ્ટ્રપતિ હર્ષિત છે. શ્રી રાજીવ કુમાર 15મી મે, 2022થી મુખ્ય ચૂંટણી કમિશનરનો કાર્યભાર સંભાળશે જેના પરિણામે શ્રી સુશીલ ચંદ્રા 14મી મે, 2022ના રોજ મુખ્ય ચૂંટણી કમિશનરનું કાર્યાલય છોડશે.

વિધાન વિભાગ, કાયદો અને ન્યાય મંત્રાલય.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1824766) Visitor Counter : 172