પ્રધાનમંત્રીનું કાર્યાલય

હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રીની મુલાકાત લીધી

Posted On: 11 MAY 2022 10:55PM by PIB Ahmedabad

હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.

પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું;

"આજે અગાઉ, હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી શ્રી @jairamthakurbjpPM @narendramodi સાથે મુલાકાત કરી."

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1824610) Visitor Counter : 176