પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ મધ્યપ્રદેશમાં આગની ઘટનામાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો
પોસ્ટેડ ઓન:
07 MAY 2022 1:55PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશમાં આગની ઘટનાને કારણે થયેલા મૃત્યુ પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે. તેમણે ઘાયલોના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના પણ કરી.
પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું:
"મધ્યપ્રદેશના ઈન્દોરમાં લાગેલી આગ અત્યંત દુઃખદ છે. આ દુર્ઘટનામાં જે લોકોએ જીવ ગુમાવ્યો છે તેમના પરિવારો પ્રત્યે હું મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. તેમજ તમામ ઈજાગ્રસ્તોને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું: PM @narendramodi"
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1823468)
મુલાકાતી સંખ્યા : 247
આ રીલીઝ વાંચો:
Kannada
,
Malayalam
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu