પ્રધાનમંત્રીનું કાર્યાલય

ગોવાના મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

Posted On: 29 APR 2022 5:38PM by PIB Ahmedabad

ગોવાના મુખ્યમંત્રી ડૉ. પ્રમોદ સાવંતે આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.

પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું:

"ગોવાના સીએમ @DrPramodPSawant એ PM @narendramodi સાથે મુલાકાત કરી."

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1821368) Visitor Counter : 140