પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ અને કૃષિ સંબંધિત અન્ય યોજનાઓ આપણા દેશના કરોડો ખેડૂતોને નવી શક્તિ આપી રહી છે: પ્રધાનમંત્રી
પોસ્ટેડ ઓન:
10 APR 2022 9:16AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે પીએમ કિસાન સન્માન નિધિ અને કૃષિ સંબંધિત અન્ય યોજનાઓ આપણા દેશના કરોડો ખેડૂતોને નવી શક્તિ આપી રહી છે. ખેડૂતોની શક્તિને રેખાંકિત કરતાં તેમણે કહ્યું કે જ્યારે ખેડૂતો મજબૂત બને છે ત્યારે દેશ સમૃદ્ધ થાય છે.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
"દેશને આપણા ખેડૂત ભાઈઓ અને બહેનો પર ગર્વ છે. તેઓ જેટલા મજબૂત હશે તેટલું જ નવું ભારત વધુ સમૃદ્ધ થશે. મને ખુશી છે કે પીએમ કિસાન સન્માન નિધિ અને કૃષિ સંબંધિત અન્ય યોજનાઓ દેશના કરોડો ખેડૂતોને નવી શક્તિ આપી રહી છે."
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1815358)
મુલાકાતી સંખ્યા : 354
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam