પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ લોકોને હોળીની શુભેચ્છા પાઠવી

प्रविष्टि तिथि: 18 MAR 2022 7:44AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હોળીના અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી છે.

એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;

"આપ સૌને હોળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. રંગોનો તહેવાર, પરસ્પર પ્રેમ, સ્નેહ અને ભાઈચારાનું પ્રતીક, તમારા જીવનમાં ખુશીના દરેક રંગ લાવે."

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 1807098) आगंतुक पटल : 264
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Manipuri , Bengali , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam