પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ આંધ્રપ્રદેશના ભૂતપૂર્વ ગવર્નર, કુમુદબેન જોશીના નિધન પર શોક વ્યક્ત કર્યો
Posted On:
15 MAR 2022 10:06AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના ભૂતપૂર્વ રાજ્યપાલ અને કેન્દ્રીય મંત્રી શ્રીમતી કુમુદબેન જોશીના નિધન પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે.
પ્રધાનમંત્રીએ ગુજરાતીમાં ટ્વિટ કર્યું; "આંધ્રપ્રદેશનાં ભૂતપૂર્વ ગવર્નર અને કેન્દ્રીય મંત્રી કુમુદબેન જોષીજીના અવસાનના સમાચાર અત્યંત દુઃખદ છે. નારી સશક્તીકરણ અને લોકસેવા ક્ષેત્રે તેઓનું પ્રદાન હંમેશાં યાદ રહેશે. તેમના પરિવારજનો તથા પ્રશંસકો પ્રત્યે સંવેદના. ૐ શાંતિ…॥"
SD/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1806027)
Visitor Counter : 266
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam