પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ ગુજરાતના ધારાસભ્ય ડો. અનિલ જોષીયારાના નિધન અંગે શોક વ્યક્ત કર્યો

प्रविष्टि तिथि: 14 MAR 2022 6:40PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના ભિલોડાથી ધારાસભ્ય ડો. અનિલ જોષીયારાના નિધન અંગે ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી હતી.

પ્રધાનમંત્રીએ ગુજરાતીમાં ટ્વીટ કર્યુ;

"ભિલોડાના ધારાસભ્ય ડો. અનિલ જોષીયારાના અવસાનથી દુઃખ થયું. લોકસેવક તરીકે તેઓ સદાય યાદ રહેશે. સદ્ગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના તથા શોકગ્રસ્ત પરિવારને સાંત્વના…। 

ૐ શાંતિ…॥"

SD/GP/JD


(रिलीज़ आईडी: 1805920) आगंतुक पटल : 290
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Assamese , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam