પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ રશિયન ફેડરેશનના રાષ્ટ્રપતિ મહામહિમ વ્લાદિમીર પુતિન સાથે ટેલિફોન પર વાત કરી
प्रविष्टि तिथि:
02 MAR 2022 10:27PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રશિયન ફેડરેશનના રાષ્ટ્રપતિ મહામહિમ વ્લાદિમીર પુતિન સાથે આજે ટેલિફોન પર વાતચીત કરી હતી.
બંને નેતાઓએ યુક્રેન, ખાસ કરીને ખાર્કીવ શહેરની સ્થિતિની સમીક્ષા કરી, જ્યાં અનેક ભારતીય વિદ્યાર્થીઓ ફસાયેલા છે. તેમણે સંઘર્ષરત ક્ષેત્રોમાંથી ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે બહાર લાવવા અંગે ચર્ચા કરી.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964