સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 અપડેટ
Posted On:
13 FEB 2022 9:13AM by PIB Ahmedabad
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 172.81 કરોડ લોકોને રસી આપવામાં આવી
ભારતમાં સક્રિય કેસનું ભારણ 5,37,045 થયું
સક્રિય કેસનું ભારણ હાલમાં 1.26% છે
સાજા થવાનો દર હાલમાં 97.55% નોંધાયો
છેલ્લા 24 કલાકમાં 1,17,591 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,15,85,711 દર્દીઓ સાજા થયા
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 44,877 નવા કેસ નોંધાયા
દૈનિક પોઝિટિવીટી દર 3.17% પહોંચ્યો
સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 4.46% છે
કુલ 75.07 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 14,15,279 ટેસ્ટ કરાયા
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1798025)
Visitor Counter : 168
Read this release in:
Punjabi
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam