પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ લોકોને વસંત પંચમી અને સરસ્વતી પૂજાની શુભેચ્છા પાઠવી

પોસ્ટેડ ઓન: 05 FEB 2022 9:09AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સંત પંચમી અને સરસ્વતી પૂજાના અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી છે.

 

એક ટ્વિટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

"બધા દેશવાસીઓને વસંત પંચમી અને સરસ્વતી પૂજાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. મા શારદાના આશીર્વાદ તમારા બધા પર રહે અને ઋતુરાજ વસંત દરેકના જીવનમાં આનંદ લાવે."

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 1795724) મુલાકાતી સંખ્યા : 263