પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ પૂણેમાં નિર્માણાધીન બિલ્ડીંગની દુર્ઘટનામાં થયેલા મોત પ્રત્યે શોક વ્યક્ત કર્યો
Posted On:
04 FEB 2022 8:53AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પૂણેમાં નિર્માણાધીન ઈમારતમાં દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે.
પ્રધાનમંત્રી કાર્યાલયે એક ટ્વિટમાં કહ્યું:
"પુણેમાં નિર્માણાધીન બિલ્ડીંગમાં થયેલી દુર્ઘટનાથી હું દુઃખી છું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના. હું આશા રાખું છું કે આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા તમામ લોકો વહેલામાં વહેલી તકે સ્વસ્થ થઈ જાય: PM @narendramodi"
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1795339)
Visitor Counter : 173
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam