પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ પોર્ટુગલના પ્રધાનમંત્રી મહામહિમ એન્ટોનિયો કોસ્ટાને પુનઃચૂંટણી જીતવા પર અભિનંદન આપ્યા
પોસ્ટેડ ઓન:
31 JAN 2022 8:02PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પોર્ટુગલના પ્રધાનમંત્રી એચ.ઈ. એન્ટોનિયો કોસ્ટાને પોર્ટુગલમાં સંસદીય ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કરવા બદલ અભિનંદન પાઠવ્યા છે અને પોર્ટુગલ સાથેના ઉષ્માભર્યા અને સમય સાથે નીવડેલા સંબંધોને વધુ ગાઢ બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
એક ટ્વિટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"મારા મિત્ર @antoniocostapm ને પોર્ટુગલની સંસદીય ચૂંટણીઓમાં શાનદાર પ્રદર્શન અને તેમની ચૂંટણીમાં ફરી જીત માટે અભિનંદન. પોર્ટુગલ સાથેના હુંફાળા અને સમયની સાથે નીવડેલા સંબંધોને વધુ ગાઢ બનાવવા માટેનું ભવિષ્ય જોઈ રહ્યા છીએ.
SD/GP/JD
(રીલીઝ આઈડી: 1793993)
મુલાકાતી સંખ્યા : 194
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam