સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 અપડેટ
Posted On:
30 JAN 2022 9:00AM by PIB Ahmedabad
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 165.70 કરોડ લોકોને રસી આપવામાં આવી
ભારતમાં સક્રિય કેસનું ભારણ 18,84,937 થયું
સક્રિય કેસનું ભારણ હાલમાં 4.59% છે
સાજા થવાનો દર હાલમાં 94.21% નોંધાયો
છેલ્લા 24 કલાકમાં 3,52,784 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,87,13,494 દર્દીઓ સાજા થયા
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 2,34,281 નવા કેસ નોંધાયા
દૈનિક પોઝિટિવીટી દર 14.50% પહોંચ્યો
સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 16.40% છે
કુલ 72.73 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 16,15,993 ટેસ્ટ કરાયા
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1793610)
Visitor Counter : 211