પોસ્ટેડ ઓન:
26 JAN 2022 9:20AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રજાસત્તાક દિવસ નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી છે.
એક ટ્વિટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"આપ સૌને ગણતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જય હિંદ!
આપ સૌને ગણતંત્ર દિવસની શુભકામનાઓ. જય હિન્દ! #ગણતંત્ર દિવસ"
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com