પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ નેતાજી સુભાષ ચંદ્ર બોઝને તેમની જયંતી પર નમન કર્યા
प्रविष्टि तिथि:
23 JAN 2022 9:30AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નેતાજી સુભાષ ચંદ્ર બોઝને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે.
એક ટ્વિટમાં, પ્રધાનમંત્રી કહ્યું;
"તમામ દેશવાસિઓને પરાક્રમ દિવસની ખૂબજ શુભકામનાઓ
નેતાજી સુભાષચંદ્ર બોસની 125મી જયંતી પર તેમને મારી આદરપૂર્ણ શ્રધ્ધાંજલિ.
હું નેતાજી સુભાષ ચંદ્ર બોઝને તેમની જયંતી પર નમન કરું છું. દરેક ભારતીયને આપણા રાષ્ટ્ર માટે તેમના અમૂલ્ય યોગદાન પર ગર્વ છે."
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1791942)
आगंतुक पटल : 305
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam