સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
ભારતનું સંચિત કોવિડ-19 રસીકરણ કવરેજ લગભગ 160.43 કરોડને પાર
છેલ્લા ચોવીસ કલાકમાં 70 લાખ ડોઝ આપવામાં આવ્યા
સાજા થવાનો દર હાલમાં 93.50%
છેલ્લા 24 કલાકમાં 3,47,254 દૈનિક નવા કેસ નોંધાયા
અત્યાર સુધીમાં ઓમિક્રોનના કુલ 9,692 કેસ સામે આવ્યા; ગઈકાલથી તેમાં 4.36%નો વધારો
ભારતમાં સક્રિય કેસનું ભારણ (20,18,825)
સાપ્તાહિક પોઝિટિવિટી દર (16.56%)
Posted On:
21 JAN 2022 9:33AM by PIB Ahmedabad
છેલ્લા 24 કલાકમાં 70 લાખ ( 70,49,779) રસી ડોઝના વહીવટ સાથે, ભારતનું કોવિડ -19 રસીકરણ કવરેજ 160.43 કરોડ (1,60,43,70,484)ના સીમાચિહ્ન આંકને વટાવી ગયું છે.
જે 1,72,80,628 સત્રો દ્વારા પ્રાપ્ત થયું છે. આજે સવારે 7 વાગ્યાના કામચલાઉ ડેટા મુજબ સંચિત આંકડાની માહિતીમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છેઃ
સંચિત વેક્સિન ડોઝ કવરેજ
|
HCWs
|
પ્રથમ ડોઝ
|
1,03,91,052
|
બીજો ડોઝ
|
98,02,401
|
Precaution Dose
|
24,43,673
|
FLWs
|
પ્રથમ ડોઝ
|
1,83,89,891
|
બીજો ડોઝ
|
1,71,04,055
|
સાવચેતી ડોઝ
|
22,78,810
|
15-18 વર્ષ સુધીનું વય જૂથ
|
પ્રથમ ડોઝ
|
3,96,06,464
|
18 થી 44 વર્ષ સુધીનું વય જૂથ
|
પ્રથમ ડોઝ
|
53,13,79,742
|
બીજો ડોઝ
|
38,12,54,261
|
45 થી 59 વર્ષ સુધીનું વય જૂથ
|
પ્રથમ ડોઝ
|
19,85,98,912
|
બીજો ડોઝ
|
16,44,76,409
|
60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી
|
પ્રથમ ડોઝ
|
12,37,54,315
|
બીજો ડોઝ
|
10,27,51,056
|
સાવચેતી ડોઝ
|
21,39,443
|
સાવચેતી ડોઝ
|
68,61,926
|
કુલ
|
1,60,43,70,484
|
મહામારીની શરૂઆતથી આજદિન સુધીમાં કોવિડ-19ના કુલ પોઝિટીવ થયેલા કેસમાંથી 3,60,58,806 દર્દીઓ સાજા થઇ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં વધુ 2,51,777 દર્દીઓ સાજા થયા છે.
આના કારણે એકંદરે સાજા થવાનો દર 93.50% થયો છે.
![https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0014BNJ.jpg](https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0014BNJ.jpg)
છેલ્લા 24 કલાકમાં ભારતમાં દૈનિક 3,47,254 નવા કેસ નોંધાયા છે.
![https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002WVYN.jpg](https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002WVYN.jpg)
સક્રિય કેસનું ભારણ હાલમાં 20,18,825. હાલમાં સક્રિય કેસો દેશના કુલ પોઝિટિવ કેસોના 5.23% છે,
![https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003EJ2L.jpg](https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003EJ2L.jpg)
સમગ્ર દેશમાં દૈનિક ધોરણે પરીક્ષણોની ક્ષમતામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં દેશમાં 19,35,912 કુલ પરીક્ષણો કરવામાં આવ્યા છે. ભારતમાં આજદિન સુધીમાં કુલ મળીને 71.15 કરોડથી વધારે (71,15,38,938) પરીક્ષણો કરવામાં આવ્યા છે.
એક તરફ, દેશમાં થતા પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. સાપ્તાહિક પોઝિટીવિટી દર હાલમાં 16.56% છે, જ્યારે દૈનિક પોઝિટીવિટી દર આજે 17.94% નોંધાયો છે.
![https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004XCL7.jpg](https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004XCL7.jpg)
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964