પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ પ્રવાસી ભારતીય દિવસ પર ભારતીય ડાયસ્પોરાને શુભેચ્છા પાઠવી

પોસ્ટેડ ઓન: 09 JAN 2022 9:52AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રવાસી ભારતીય દિવસ પર દરેકને, ખાસ કરીને ભારતીય ડાયસ્પોરાને શુભેચ્છા પાઠવી છે.

એક ટ્વિટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

"પ્રવાસી ભારતીય દિવસ પર દરેકને, ખાસ કરીને ભારતીય ડાયસ્પોરાને શુભેચ્છાઓ. અમારા ડાયસ્પોરાએ સમગ્ર વિશ્વમાં પોતાની આગવી ઓળખ બનાવી છે અને વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. તે જ સમયે, તેઓ તેમના મૂળ સાથે જોડાયેલા રહ્યા છે. અમને તેમની સિદ્ધિઓ પર ગર્વ છે. "

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 1788728) મુલાકાતી સંખ્યા : 479