સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 અપડેટ
Posted On:
06 JAN 2022 9:23AM by PIB Ahmedabad
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 148.67 કરોડ લોકોને રસી આપવામાં આવી
ભારતમાં સક્રિય કેસનું ભારણ 2,85,401 થયું
સક્રિય કેસ કુલ કેસનાં 1% કરતા ઓછા છે, હાલમાં 0.81% છે
સાજા થવાનો દર હાલમાં 97.81% નોંધાયો
છેલ્લા 24 કલાકમાં 19,206 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,43,41,009 દર્દીઓ સાજા થયા
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 90,928 નવા કેસ નોંધાયા
દૈનિક પોઝિટિવીટી દર 6.43% પહોંચ્યો
સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 3.47% છે
કુલ 68.53 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા
ઓમિક્રોન વેરિયન્ટની રાજ્ય મુજબ સ્થિતિ
નંબર.
|
રાજ્ય
|
ઓમિક્રોનના કેસની સંખ્યા
|
ડિસ્ચાર્જ/ રિકવર્ડ/માઈગ્રેટેડ
|
1
|
મહારાષ્ટ્ર
|
797
|
330
|
2
|
દિલ્હી
|
465
|
57
|
3
|
રાજસ્થાન
|
236
|
155
|
4
|
કેરાલા
|
234
|
58
|
5
|
કર્ણાટક
|
226
|
25
|
6
|
ગુજરાત
|
204
|
112
|
7
|
તામિલનાડુ
|
121
|
110
|
8
|
તેલંગણા
|
94
|
37
|
9
|
હરિયાણા
|
71
|
59
|
10
|
ઓડિશા
|
60
|
5
|
11
|
ઉત્તર પ્રદેશ
|
31
|
6
|
12
|
આંધ્ર પ્રદેશ
|
28
|
6
|
13
|
પશ્ચિમ બંગાળ
|
20
|
4
|
14
|
મધ્ય પ્રદેશ
|
9
|
9
|
15
|
ઉત્તરાખંડ
|
8
|
5
|
16
|
ગોવા
|
5
|
4
|
17
|
મેઘાલય
|
4
|
0
|
18
|
ચંદિગઢ
|
3
|
3
|
19
|
જમ્મુ એન્ડ કાશ્મીર
|
3
|
3
|
20
|
આંદામાન અને નિકોબાર ટાપુ
|
2
|
0
|
21
|
આસામ
|
2
|
0
|
22
|
પોંડિચેરી
|
2
|
2
|
23
|
પંજાબ
|
2
|
2
|
24
|
હિમાચલ પ્રદેશ
|
1
|
1
|
25
|
લદાખ
|
1
|
1
|
26
|
મણિપુર
|
1
|
1
|
|
કુલ
|
2630
|
995
|
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1787887)
Visitor Counter : 263