સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

Posted On: 30 DEC 2021 9:25AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 143.83 કરોડ લોકોને રસી આપવામાં આવી

ભારતમાં સક્રિય કેસનું ભારણ 82,402 થયું

સક્રિય કેસ કુલ કેસનાં 1% કરતા ઓછા છે, હાલમાં 0.24% છે

સાજા થવાનો દર હાલમાં 98.38% નોંધાયો

છેલ્લા 24 કલાકમાં 7,486 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,42,58,778 દર્દીઓ સાજા થયા

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 13,154 નવા કેસ નોંધાયા

દૈનિક પોઝિટિવીટી દર 1.10% પહોંચ્યો, છેલ્લા 87 દિવસથી 2% કરતા ઓછો

સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 46 દિવસથી 1% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 0.76% છે

કુલ 67.64 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા

ઓમિક્રોન વેરિયન્ટની રાજ્ય મુજબ સ્થિતિ

નંબર.

રાજ્ય

ઓમિક્રોનના કેસની સંખ્યા

ડિસ્ચાર્જ/ રિકવર્ડ/માઈગ્રેટેડ

1

દિલ્હી

263

57

2

મહારાષ્ટ્ર

252

99

3

ગુજરાત

97

42

4

રાજસ્થાન

69

47

5

કેરાલા

65

1

6

તેલંગણા

62

10

7

તામિલનાડુ

45

24

8

કર્ણાટક

34

18

9

આંધ્ર પ્રદેશ

16

1

10

હરિયાણા

12

2

11

પશ્ચિમ બંગાળ

11

1

12

મધ્ય પ્રદેશ

9

7

13

ઓડિશા

9

1

14

ઉત્તરાખંડ

4

0

15

ચંદિગઢ

3

2

16

જમ્મુ એન્ડ કાશ્મીર

3

3

17

ઉત્તર પ્રદેશ

2

2

18

ગોવા

1

0

19

હિમાચલ પ્રદેશ

1

1

20

લદાખ

1

1

21

મણિપુર

1

0

 

કુલ

961

320

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1786231) Visitor Counter : 177