સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

Posted On: 28 DEC 2021 9:17AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 142.47 કરોડ લોકોને રસી આપવામાં આવી

ભારતમાં સક્રિય કેસનું ભારણ 75,456 થયું

સક્રિય કેસ કુલ કેસનાં 1% કરતા ઓછા છે, હાલમાં 0.22% છે, માર્ચ 2020 પછી સૌથી ઓછા

સાજા થવાનો દર હાલમાં 98.40% નોંધાયો, માર્ચ 2020થી સૌથી વધુ

છેલ્લા 24 કલાકમાં 6,450 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,42,43,945 દર્દીઓ સાજા થયા

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 6,358 નવા કેસ નોંધાયા

દૈનિક પોઝિટિવીટી દર 0.61% પહોંચ્યો, છેલ્લા 85 દિવસથી 2% કરતા ઓછો

સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 44 દિવસથી 1% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 0.64% છે

કુલ 67.41 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા

ઓમિક્રોન વેરિયન્ટની રાજ્ય મુજબ સ્થિતિ

નંબર.

રાજ્ય

ઓમિક્રોનના કેસની સંખ્યા

ડિસ્ચાર્જ/ રિકવર્ડ/માઈગ્રેટેડ

1

મહારાષ્ટ્ર

167

61

2

દિલ્હી

165

23

3

કેરાલા

57

1

4

તેલંગણા

55

10

5

ગુજરાત

49

10

6

રાજસ્થાન

46

30

7

તામિલનાડુ

34

16

8

કર્ણાટક

31

15

9

મધ્ય પ્રદેશ

9

7

10

ઓડિશા

8

0

11

આંધ્ર પ્રદેશ

6

1

12

પશ્ચિમ બંગાળ

6

1

13

હરિયાણા

4

2

14

ઉત્તરાખંડ

4

0

15

ચંદિગઢ

3

2

16

જમ્મુ એન્ડ કાશ્મીર

3

3

17

ઉત્તર પ્રદેશ

2

2

18

ગોવા

1

0

19

હિમાચલ પ્રદેશ

1

1

20

લદાખ

1

1

21

મણિપુર

1

0

 

કુલ

653

186

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1785714) Visitor Counter : 180