સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

Posted On: 22 DEC 2021 9:25AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 138.96 કરોડ લોકોને રસી આપવામાં આવી

ભારતમાં સક્રિય કેસનું ભારણ 78,190 થયું, 575 દિવસમાં સૌથી ઓછું

સક્રિય કેસ કુલ કેસનાં 1% કરતા ઓછા છે, હાલમાં 0.22% છે, માર્ચ 2020 પછી સૌથી ઓછા

સાજા થવાનો દર હાલમાં 98.40% નોંધાયો, માર્ચ 2020થી સૌથી વધુ

છેલ્લા 24 કલાકમાં 6,906 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,42,01,966 દર્દીઓ સાજા થયા

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 6,317 નવા કેસ નોંધાયા

દૈનિક પોઝિટિવીટી દર 0.51% પહોંચ્યો, છેલ્લા 79 દિવસથી 2% કરતા ઓછો

સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 38 દિવસથી 1% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 0.58% છે

કુલ 66.51 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા

ઓમિક્રોન વેરિયન્ટની રાજ્ય મુજબ સ્થિતિ

નંબર.

રાજ્ય

ઓમિક્રોનના કેસની સંખ્યા

ડિસ્ચાર્જ/ રિકવર્ડ/માઈગ્રેટેડ

1

દિલ્હી

57

17

2

મહારાષ્ટ્ર

54

28

3

તેલંગણા

24

0

4

કર્ણાટક

19

15

5

રાજસ્થાન

18

18

6

કેરાલા

15

0

7

ગુજરાત

14

4

8

જેએન્ડકે (યુટી)

3

3

9

ઓડિશા

2

0

10

ઉત્તર પ્રદેશ

2

2

11

આંધ્ર પ્રદેશ

1

1

12

ચંદિગઢ

1

0

13

લદાખ

1

1

14

તામિલનાડુ

1

0

15

પશ્ચિમ બંગાળ

1

1

 

કુલ

213

90

 

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1784094) Visitor Counter : 201