પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ બાળકોમાં રમતગમત અને પોષણ અંગે જાગૃતિ ફેલાવવા માટે બજરંગ પુનિયાની પ્રશંસા કરી

प्रविष्टि तिथि: 20 DEC 2021 8:57PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બાળકોમાં રમતગમત અને પોષણ સંબંધિત જાગૃતિ ફેલાવવા માટે રેસલર બજરંગ પુનિયાની પ્રશંસા કરી હતી.

બજરંગ પુનિયાના એક ટ્વીટના જવાબમાં પ્રધાનમંત્રીએ કહ્યું;

“બાળકો માટે આ માત્ર રસપ્રદ કાર્યક્રમ નહીં હોય પરંતુ સાથે તેઓ ખેલકૂદની સાથે જ જીવનમાં આગળ વધવા માટે પ્રેરિત થશે. @BajrangPunia જી આપનો આ પ્રયાસ પોષણને લઈને પણ તેમની વચ્ચે એક નવી જાગરુકતા સર્જશે.”

SD/GP/JD


(रिलीज़ आईडी: 1783648) आगंतुक पटल : 258
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Assamese , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam