પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

તમામ પાત્રતા ધરાવતા લોકોને કોવિડ રસીનો બીજો ડોઝ આપનાર પ્રથમ રાજ્ય બનવા પર પ્રધાનમંત્રીએ હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીને અભિનંદન આપ્યા

प्रविष्टि तिथि: 06 DEC 2021 2:18PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હિમાચલ પ્રદેશમાં તમામ પાત્રતા ધરાવતા લોકોને કોવિડ રસીનો બીજો ડોઝ આપવામાં દેશનું પ્રથમ રાજ્ય બનવા પર હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીને અભિનંદન આપ્યા છે.

હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી શ્રી જયરામ ઠાકુરના ટ્વીટના જવાબમાં પ્રધાનમંત્રીએ કહ્યું:

“ખૂબ-ખૂબ અભિનંદન @jairamthakurbjp જી. કોવિડ વિરુદ્ધની લડાઈમાં હિમાચલવાસીઓએ સમગ્ર દેશની સામે એક અનુકરણીય ઉદાહરણ રજૂ કર્યુ છે. લોકોનો આ જ ઉત્સાહ આ લડાઈમાં ન્યૂ ઈન્ડિયાને નવી તાકાત આપશે.”

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    


(रिलीज़ आईडी: 1778591) आगंतुक पटल : 225