પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર પર્વના અવસર પર ગોવાના લોકોને શુભકામનાઓ આપી
પોસ્ટેડ ઓન:
03 DEC 2021 5:00PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર પર્વના અવસર પર ગોવાના લોકોને શુભકામનાઓ આપી છે.
એક ટ્વીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;
“સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર પર્વના અવસર પર ગોવાના મારા ભાઈ-બહેનોને શુભકામનાઓ. આ પ્રસંગે આપણા સમાજમાં સદ્ભાવ અને ભાઈચારાની ભાવનાને આગળ વધારીએ.’
SD/GP/JD
(રીલીઝ આઈડી: 1777866)
મુલાકાતી સંખ્યા : 192
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam