પોસ્ટેડ ઓન:
30 NOV 2021 5:30PM by PIB Ahmedabad


- રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 123.25 કરોડ લોકોને રસી આપવામાં આવી
- સાજા થવાનો દર હાલમાં 98.35% નોંધાયો, માર્ચ 2020 પછીથી સૌથી વધુ
- છેલ્લા 24 કલાકમાં 10,116 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,40,18,299 દર્દીઓ સાજા થયા
- છેલ્લા 24 કલાકમાં ભારતમાં 6,990 નવા કેસ નોંધાયા, 551 દિવસમાં સૌથી ઓછા
- ભારતમાં સક્રિય કેસનું ભારણ 1,00,543 થયું, 546 દિવસમાં સૌથી ઓછું
- સક્રિય કેસ કુલ કેસનાં 1% કરતા ઓછા છે, હાલમાં 0.29% છે, માર્ચ 2020 પછી સૌથી ઓછા
- દૈનિક પોઝિટિવીટી દર 0.69% પહોંચ્યો, છેલ્લા 57 દિવસથી 2% કરતા ઓછો
- સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 16 દિવસથી 1% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 0.84% છે
- કુલ 64.13 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા
#Unite2FightCorona
#IndiaFightsCorona
PRESS INFORMATION BUREAU
MINISTRY OF INFORMATION & BROADCASTING
GOVERNMENT OF INDIA
*****


કોવિડ-19 અપડેટ
વિગત: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1776338
રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19 રસીની ઉપલબ્ધતા અંગે અપડેટ
વિગત: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1776335
નવા કોવિડ-19 વેરિએન્ટ (ઓમિક્રોન) પર ડબલ્યુએચઓના રિપોર્ટને ધ્યાનમાં રાખીને કેન્દ્રએ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની સાથે જાહેર આરોગ્યની તૈયારીઓની સમીક્ષા કરી
વિગત: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1776404
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com