પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં માર્ગ અકસ્માતમાં ભોગ બનનારા લોકો માટે પીએમએનઆરએફમાંથી આર્થિક સહાય જાહેર કરી
Posted On:
28 NOV 2021 4:45PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં માર્ગ અકસ્માતમાં જે લોકો મૃત્યુ પામ્યા એ દરેકના નજીકના પરિજન માટે પ્રાઈમ મિનિસ્ટર્સ નેશનલ રિલિફ ફંડ (પીએમએનઆરએફ)માંથી રૂ. 2 લાખની આર્થિક સહાય જાહેર કરી છે, જ્યારે પ્રત્યેક ઘાયલ વ્યક્તિને રૂ. 50000 આપવામાં આવશે.
પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યુ;
“પ્રધાનમંત્રીએ પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં માર્ગ અકસ્માતમાં જે લોકો મૃત્યુ પામ્યા એ દરેકના નજીકના પરિજન માટે પ્રાઈમ મિનિસ્ટર્સ નેશનલ રિલિફ ફંડ (પીએમએનઆરએફ)માંથી રૂ. 2 લાખની આર્થિક સહાય જાહેર કરી છે, જ્યારે પ્રત્યેક ઘાયલ વ્યક્તિને રૂ. 50000 આપવામાં આવશે.”
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1775881)
Visitor Counter : 198
Read this release in:
Tamil
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Telugu
,
Kannada
,
Malayalam